બાળવાર્તાઓ – લેવ તોલ્સ્ટોય (Stories For Children In Gujarati by Leo Tolstoy)

મહાન રશિયન લેખક લેવ તોલ્સ્ટોયે (૧૮૨૮- ૧૯૧૦) નાની નાની બાળવાર્તાઓનાં કેટલાંક સરસ પુસ્તકો લખ્યાં છે. એ બાળવાર્તાઓ વિશ્વના અમર લલિત સાહિત્ય ભંડારમાં વિશેષ સ્થાન ધરાવે છે. લેવ તોલ્સ્ટોયની ઉત્તમ બાળવાર્તાઓનો આ સંગ્રહ બાળવાચકોના હાથમાં મૂકતાં અમને હર્ષ થાય છે. આ સંગ્રહ માટે ચિત્રો એકેડેમિશિયન પાખોમોવે દોરી આપ્યાં છે.

અનુવાદક–અતુલ સવાણી ચિત્રાંકન – પાખોમોવ
All credits to Guptaji
Unknown's avatar

About The Mitr

I am The Mitr, The Friend
This entry was posted in books. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.